
| (1) ખેડૂતનું વીજજોડાણ હો.પા. આધારિત છે કે મીટર આધારિત ? | ||
| (2) ખેડૂતના કરારિત વીજભાર | હો.પા. | |
| (3) જે મુજબ ૧.૨૫ ગણા પ્રમાણે મળવા પાત્ર A.C સોલર સિસ્ટમ | 0 | કી.વો. |
| (4) સોલર સિસ્ટમ નો કુલ ખર્ચ | 0 | Rs |
| (5) જેની ઉપર કેન્દ્ર સરકાર ની સહાય 30% મુજબ | 0 | Rs. |
| (6) ખેડૂતના ફાળાની ટકાવારી | % | |
| (7) ખેડૂતને ભરવાનો થતો ફાળો | 0 | Rs. |
| (8-અ) ખેડૂત વતી રાજ્ય સરકાર દ્વારા લીધેલ લોન | 0 | Rs. |
| (8-બ) રાજ્ય સરકાર દ્વારા સબસિડી માટે 30% રકમ ની લીધેલ લોન | 0 | Rs. |
| (9) ખેડુતનો વાર્ષિક પ્રતિ હો.પા સરેરાશ વીજ વપરાશ(SKY માં જોડાયા બાદ) | યુનિટ પ્રતિ એચ.પી. પ્રતિ વર્ષ | |
| (10) સૌરઉર્જા ના વેચાણ થકી વીજવિતરણ કંપની દ્વારા આપવામાં આવતા રૂ ૩.૫૦ પ્રતિ યુનિટ ના દરે ખેડૂત ની આવક | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (11) રાજ્ય સરકાર તરફથી સબસિડી રૂપે વધારા નો લાભ રૂ ૩.૫૦ પ્રતિ યુનિટ ના દરે પ્રથમ 7 વર્ષ સુધી | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (12) જો ખેડૂતનું બિલ મીટર આધારિત બનતું હોય અને ખેડૂતનો વાર્ષિક સરેરાશ વપરાશ (છેલ્લા 12માસ ના યુનિટ નો સરવાળો મૂકવો) (SKY માં જોડાયા પહેલા) | યુનિટ પ્રતિ વર્ષ | |
| (13) ખેડૂત દ્વારા હાલમાં ભરવામાં આવતા વીજબિલ ભરવામાં થી મુક્તિને લીધે થતી બચત | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (14) ખેડૂતને કુલ ફાયદો (પ્રથમ ૭ વર્ષ દરમ્યાન) | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (15-અ) ખેડૂત વતી રાજ્ય સરકાર દ્વારા લીધેલ લોનનો વાર્ષિક હપ્તો (પ્રથમ 7 વર્ષ સુધી) | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (15-બ) રાજ્ય સરકાર દ્વારા સબસિડી માટે લીધેલ લોનનો વાર્ષિક હપ્તો (પ્રથમ 7 વર્ષ સુધી) | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (15-ક) લોનનો કુલ વાર્ષિક હપ્તો (પ્રથમ 7 વર્ષ સુધી) | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (16) ખેડૂતને ચોખ્ખો ફાયદો (લોન ના સમય ના પ્રથમ 7 વર્ષ સુધી) | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (17) ખેડૂતને ચોખ્ખો ફાયદો ( 7 વર્ષ પછી) | 0 | Rs. પ્રતિ વર્ષ |
| (18) ખેડૂતનું રોકાણ આશરે કેટલા માસમાં પરત મળે છે ? | 0 | માસ |